Gujarati motivation quotes

Top 10 Best Gujarati Motivational Shayari Status 2020

Gujarati Motivational Quotes : Top 10 Best Gujarati Motivational : પ્રેરણાત્મક શાયરી Collections In This Post Best Gujarati Motivational Shayari Collection in Gujarati Font

Hello friends welcome to our new post Here you will find the Gujarati Motivational Quotes Nowadays, everyone falls into some kind of problem. Because of this he loses his confidence. So here are some confidence-filled poems

જો તમને આ શાયરી ગમતી હોય તો કૃપા કરી તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર કરો કારણ કે ત્યાં શાયરી પ્રેરણાદાયક માટે સારી છે. બેસ્ટ Top 10 Gujarati Motivational Quotes તમે નીચે વાંચી શકો છો.

TOP GUJARATI MOTIVATIONAL QUOTE

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Top 10 Best Gujarati Motivational Shayari Status 2020
Gujarati motivation quotes

******

પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઈર્ષા કોઇપણ સંબંધનો અંત લાવી શકે છે !!

******

ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા,કે પછી કહેવા માટે #Sorry પણ ઓછું પડે !!

******

આવતી કાલે પહાડ ખસેડવો હોય તો દોસ્ત,આજે પથ્થરો ખસેડવાની શરૂઆત કરવી પડે !!

******

કિનારે ઉભા રહી પાણી જોવાથી,ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!

******

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Top 10 Best Gujarati Motivational Shayari Status 2020
Gujarati motivation shayari

સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા, કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે !!

******

સ્વાભિમાન કદી મરતું નથી,અને અભિમાન લાંબુ જીવતું નથી !!

******

સમજણ વગરની સુંદરતા, રીફીલ વગરની રૂપાળી બોલપેન જેવી છે !!

******

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Top 10 Best Gujarati Motivational Shayari Status 2020
Gujarati motivation status

શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ, પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે !!

******

ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,જે હોય એ સામે જ કહેવું વધારે સારું !!

******

કોઈ + કરે છે તો કોઈ – કરે છે, પણ સમય જતા કુદરત બધાને = કરે છે !!

******

gif,GIF89a%01%00%01%00%80%00%00%00%00%00%FF%FF%FF%21%F9%04%01%00%00%00%00%2C%00%00%00%00%01%00%01%00%00%02%01D%00%3B - Top 10 Best Gujarati Motivational Shayari Status 2020
best Gujarati motivation quotes

અમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા ફ્રેન્ડ સાથે જરૂર એક વખત શેર કરજો તમે અમને અમારા facebook અને instagram  પેજ પર પણ follow  કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે..

આવી જ નવી નવી શાયરીઓ જોવા અને કોપી કરી તમારા whatsapp માં શેર કરવા માટે જોડાયેલા રહો આ બ્લોગ સાથે.અહીં તમને મળશે ગુજરાતી અને હિન્દી શાયરી નો ખજાનો

टिप्पणियाँ ( 4 )

  1. Hamdan Dodiya
  2. barad mitesh bhai
  3. barad mitesh bhai
  4. वाघेला प्रकाशराजसिंह

शायरी पोस्ट करें ।