friendship shayari in Gujarati top

Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી Collection 2020

Friendship shayari in Gujarati – Welcome Friend We bring you the latest and greatest collection of Shayari and status for your friends. Friendship will be the best relationship on earth. This relationship is selfless. We Should All Save This Relationship In Your Life There Will Be Some Priceless Friends You Will Never Want To Lose. Every day, we should share with some of our friends what is valuable and valuable

આ પોસ્ટમાં તમને એવી કેટલીક Friendship shayari in Gujarati મળી જશે જે મિત્રતા ને લગતી છે અમે આ શાયરીઓ કેટલી જગ્યાએ થી એકત્રિત કરી અને તમને આપી રહ્યા છીએ તો કૃપયા કરીને આ Friendship shayari in Gujarati તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને તમારો સંબંધ બનાવી રાખજો. Friendship shayari in Gujarati આવી જ શાયરીઓ તમારા મિત્રો સાથે શેર કરો તો જેથી કરીને તેને સારું લાગે

Dosti yaari shayari SMS Messages collection 2020

friendship status SMS Gujarati 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020
friendship status SMS Gujarati

🕑સૌથી🎹 મોંઘી ઘડિયાળ પહેરીને ⏰⏰જોઈ લેજો દોસ્તો, સમય ⌛ક્યારેય તમારા કહ્યા પ્રમાણ નહીં 💦ચાલે !!

—————————-

તમારા ✖️દુઃખને પોતાનું 💦દુઃખ બનાવી લે, એવા મિત્રો ✖️ભાગ્યશાળી 💫લોકોને જ 🔥મળે છે !!

—————————-

સંબંધીઓ✖️ તો💤 શોખના 🔥રાખ્યા છે, બાકી મારો ✴️જીવ તો મારા 💥ભાઈબંધ છે !!

—————————-

મારા ❎ભાઈબંધોની વાત❎ જ નિરાળી છે, બધા નમૂના❎ છે પણ™️ દિલમાં ©️એમના હરિયાળી ❌છે !!

Friendship shayari in Gujarati 2020

Gujarati friends shayari 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020

—————————-

આંગળી ▪⏹પકડીને આગળ 💮નરે પણ, દુઃખમાં 🅰️બાવડું🚼 પકડીને🚱 બાથ ભરી લે એ જ પરમમિત્ર💯 !!

—————————-

સમય 💯મળ્યે મિત્રોને 🚯મળતા રહેજો 🔤સાહેબ, બાકી મિત્રો જ 💮નહીં હોય તો સમયનો શું વઘાર 💯કરશો !!

—————————-

મારું🚯 તો કોઈ દોસ્ત🚹 જ નથી, 🚤બધા જીગરના ટુકડા 🚼છે !!

Friendship shayari in Gujarati 2020

—————————-

એ પણ 🛅પ્રેમ છે 🏉જયારે તમારો દોસ્ત🚑 કહે, અરે યાર તારા 🏊વગર મજા 🚟નથી આવતી !!

—————————-

મારા વ્હાલા દોસ્ત :-🏉 તું મારા ઉપર🏄 ગુસ્સે થા, પણ મને🎾 છોડવાનો🎿 તને 🏐કોઈ જ હક્ક નથી !! 🙏🙏

—————————-

દોસ્ત તું 🎱ખાલી🎳 દોસ્ત નહીં,🎣 લાઇફલાઇન 🛁છે મારી !!

Yaari dosti Shayaris in Gujarati

friendship shayari in Gujarati 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020

—————————-

દોસ્ત તો ⚾બહુ મળ્યા,🏀 પણ તું બધાથીખાસ🏆 છે !!

—————————-

સાચો🎣 દોસ્ત 🎟એટલે, પોતાનું 🎽પછી અને પહેલા તમારું 🏃વિચારે !!

—————————-

તારી 🏄દોસ્તીએ🏁 આપી તાજગી 🕹એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે🕹, તું બનાવ હજારો 🏏મિત્ર પણ મને તારા🕹 વગર કોઈની યારી સારી ન લાગે !!

Friendship shayari in Gujarati top

—————————-

અમુક🏓 મિત્ર🏉 મિત્ર નહીં, સાલા 🚑આપણી જાન 🚏હોય છે🏓 !!

Best dosti yaari sms collection in Gujarati

—————————-

ચારે બાજુથી 🎋ભલે થતા🎎 હોય વાર, 📦તો પણ સાથે 🎊ઉભો રહેશે🎉 સાચો 🍟યાર !!

—————————-

પ્રિય🙄 મિત્રો 🎤લગન પછી 🎵 બદલાઈ 🤗ના જતા, જેવી ભાઈબંધી 😄છે એવી 🍪જ હંમેશા રાખજો !!

—————————-

દોસ્તીને ઉજવવાનો 😶કોઈ દિવસ👽 ના હોય સાહેબ,💅 જે 💞દિવસે દોસ્ત 💕મળે એ દિવસ જ તહેવાર બની જાય !!

Gujarati best dosti yaari shayari
Gujarati dosti yaari shayari 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020
Gujarati dosti – yaari shayari

—————————-

કોરા💞કાગળમાં લખવું હોય તો લખી👆 લે, મારા જેવો દોસ્ત તને 👌ક્યાંય 👍નહીં મળે !!

—————————-

એમ 💞જ તને દરેક વખતે👇 નથી મનાવતો એ દોસ્ત, જયારે 👌તું અંદરથી 🖐તૂટી જાય ને ત્યારે હું પણ 🐍તૂટી જાઉં છું !!

—————————-

ક્યારેક🦁 દોસ્તી માટે🐅 લડવાનું થાય તો🏵 કહેજો,🍸 મેદાનમાં લાવીને🐅 નહીં ઘરમાં 🐅ઘૂસીને મારશું🦂 !!

—————————-

નમસ્કાર મિત્રો હાજર શું એક મારા નવા પોસ્ટ સાથે આ પોસ્ટમાં તમને best dosti yaari status અથવા  freindship shayari in Gujarati મળી જશે જેને તમે તમારા facebook અથવા વોટ્સઅપ બન્ને જગ્યાએ શૅર કરી શકો.Gujarati best dosti yaari status and Gujarati SMS is a Nice Ideas for Sharing and bringing smile on your Gujarati friends.

આજે આ વ્યસ્ત દુનિયામાં આપણને આપણા મિત્રો સાથે રહેવાનો ટાઈમ નથી મળતો જે સમય આપણે શાળામાં અથવા તો કોલેજ ટાઈમ માં વિતાવ્યો હોય છે આપણા મિત્રો સાથે તેઓ સમય આજે પૈસા આપવા જતા નથી મળતો તો તમે તમારા મિત્રોને જો યાદ કરતા હોય તો તેની આ friendship shayari in Gujarati  શાયરીઓ મોકલી આપજો

best dosti shayari Gujarati 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020
best dosti shayari Gujarati

પીડા આપે એવો પ્રેમ કરવા કરતા, ❤ સંતોષ આપે એવી દોસ્તી કરી 💖લેવી સારી !!

—————————-

ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!

—————————-

અમુક દોસ્તોને જોઈને થાય, આ કોઈ દિવસ નહીં સુધરે !!

Dosti yaari shayari in Gujarati

—————————-

ભગવાન કરે આપણી દોસ્તી એવી હોય, પાર્ટી તું આપે ને બર્થ ડે મારો હોય !!

—————————-

હું મારા એ દોસ્તને ક્યારેય ખોવા નથી માંગતો, જેને મારા ખરાબ સમયમાં મને મદદ કરી છે !!

—————————-

મને જરાય ના ગમે, મારા દોસ્તની આંખોમાં આંસુ !!

Best dosti yaari sms collection in Gujarati

—————————-

જયારે હું ને મારો પાક્કો દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે કોઈની તાકાત છે કે અમારી વાતો સમજી શકે !!

Dosti yaari shayari in Gujarati
dosti shayari in Gujarati 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020
Friendship shayari in Gujarati

—————————-

એક વાત લખી રાખજો બોસ, પ્રેમ કરતા દોસ્તી સો ગણી ચડિયાતી છે !!

—————————-

ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે, એક મારી #પોસ્ટ અને બીજા મારા દોસ્ત !!

—————————-

Gujarati best dosti yaari shayari

એક ખોટા પ્રપોઝથી, અમુલ્ય દોસ્તીની પથારી ફરી શકે છે !!

—————————-

દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના હોય દોસ્તોને, ખાલી ભાઈ કહો ત્યાં દુખના ભાગીદાર થઇ જાય !! 💐💐

—————————-

એ મિત્રતા ખોટી, જેમાં મસ્તી ના હોય !!

Friendship shayari in Gujarati

—————————-

દોસ્ત તું છો મારી સાથે, પછી બીજા કોઈની ક્યાં જરૂર છે મારે !!

—————————-

મિત્ર પૈસાથી ગરીબ હશે તો ચાલશે, પણ દિલનો તો અમીર જ હોવો જોઈએ !!

—————————-

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!

—————————-

જિંદગીમાં બીજું બધું ના હોય તો ચાલશે, પણ સુખ-દુઃખના સાથી મારા મિત્રો વગર નહીં ચાલે !!

Dosti status in Gujarati
Gujarati best shayari for friends 1024x1024 - Friendship Shayari in Gujarati મિત્રતા શાયરી  Collection 2020
Gujarati best shayari for friends

—————————-

દોસ્ત એ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે, દોસ્ત એ હોય છે જે ઘરે આવીને મેસેજ કરે બહાર આવ !!

—————————-

જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા, જે તમારા બર્થડેની રાહ તમારા કરતા પણ વધુ જોતો હોય !!

Friendship shayari in Gujarati 2020

—————————-

ના જોઈએ પૈસા કે ના જોઈએ કાર, જિંદગીમાં જોઈએ બસ તારા જેવો યાર !!

—————————-

રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો, મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે !!

—————————-

Also Read this ➧

જો તમને આ friendship shayari in Gujarati ગમે તો આને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીઅમને ઉમ્મીદ છે કે તમને આ શાયરીઓ જરૂર પસંદ આવશે અને તમે અને તમારા Friends  સાથે જરૂર એક વખત [ Share ] શેર કરજો તમે અમને અમારા instagram પેજ પર પણ follow કરી શકો છો. જ્યાં તમને અમારું લેટેસ્ટ પોસ્ટ સૌથી પહેલા મળી જશે. તમે અમારા બ્લોગની બીજી શાયરીઓ પણ પસંદ કરી શકો છો જેની લીંક તમને આ પોસ્ટની અંદર મળી જશે જો તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો

Our blog provides you with all the new shayari and status like this if you want to visit our website daily, bookmark this website page If you also want to read other poems, a link is given to you within this post. Let’s go now and get back to the new Shayari Thanks you.

टिप्पणियाँ ( 1 )

  1. DineshKumar

शायरी पोस्ट करें ।